આજના બુકિંગ પર ખાસ છૂટછાટ
શ્રી ખૉડાબાપા સેવા સંઘ ચેરિટેબલ ટ્રસ્ટ " અંજાર મધ્યે ખોડાબાપા પરિવાર દ્વારા મકરસંક્રાંતિ ના પાવન શુભ પર્વ નિમિતે " ગાયો ને ચારો " નાંખવામાં આવ્યો.તથા વિવિધ વિસ્તારોમા જરૂરીયાત મંદ લોકો ને મકરસંક્રાંતિ ની " અનેક પ્રકાર ની ચીકિ ગબીત " તથા નાના મોટા લોકો માટે ઠંડી ના ગરમ કપડા તથા નાના ભૂલકાઓ ને " પતંગો તથા ફિર્કિયૉ " નો વિતરણ કરવામા આવ્યુ. 🙏🙏
You didn’t come this far to stop




સતુ બારોટ વિશે જાણો
હું સતુ બારોટ, લોકગાયક અને કલાકાર, મારા સંગીત અને પ્રોગ્રામ્સ અહીં શેર કરું છું.


મારા પ્રોગ્રામ્સ
બુકિંગ માહિતી
મારા મ્યુઝિકલ શો માટે ફોટા, વીડિયો અને બુકિંગ વિગતો અહીં સરળતાથી ઉપલબ્ધ છે.
મારા પ્રોગ્રામ
સંગીતમય સાંજ માટે બુકિંગ અને પ્રોગ્રામ વિગતો અહીં મેળવો.
લાઇવ શો
લાઇવ શો માટે મારો સંપર્ક કરો અને તારીખ બુક કરો.
વિડિયો ક્લિપ
મારા મ્યુઝિકલ વિડીયો અને પ્રદર્શન અહીં જોઈ શકો છો.
મારા સંગીત કાર્યક્રમોની સુંદર યાદગાર તસવીરો.
ફોટો ગેલેરી
મારો સંપર્ક કરો
તમારા મેસેજ માટે અહીં લખો અને મોકલો.







